નમસ્કાર મિત્રો
આ વર્ષે મહાશિવરાત્રી 8 માર્ચે શુક્રવારે છએ અને નિશીથ કાલનો સમય રાત્રે 12:25 થી 1:13 સુધી છે
૨૦૨૪ મહાશિવરાત્રી માં નિશીથ કાલનો સમય ક્યારે છે? when is the time of nishith kal of 2024 maha shivratri ?
8 માર્ચના રાત્રે મતલબ 9 માર્ચ શરુ થતાં જ....
તિથિ અનુસાર 8 માર્ચે મહાશિવરાત્રી છે અને રાત્રે નિશીથ કાલનો સમય છે એટલે 9 માર્ચ ના સર્વોદય પહેલા રાત્રે 12:25 થી 1:13 નો હશે
મહાશિવરાત્રી માં નિશીથ કાલનો અત્યંત મહત્વ હોય છે. આ કાલમાં કોઈ પણ મંત્રને સિદ્ધ કરી શકાય છે. કોઈ પણ વ્યક્તિ મંત્ર જાપ કરીને મંત્ર સિદ્ધ કરી શકે છે.
નિશીથ કાલ એટલે જે કાલ ની અંદર ભગવાન શિવજીની થોડી પણ પુજા અર્ચના કરીને કરોડો ધણું ફલ પ્રાપ્ત કરવાનો સમય.
નિશીથ કાલ ની અંદર જો કોઈપણ ભગવાન ની મંત્ર સ્ત્રોત જાપ કવચ પાઠ આદી કરો તો તે સિદ્ધ થાય છે. અને એનો નિત્ય એ મંત્ર જાપ પાઠ કરવાથી એ શીઘ્ર ફળ આપનાર બની જાય છે.
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
જો તમને પણ આ મહાશિવરાત્રી થી કોઈ પણ મંત્ર જાપ કવચ પાઠ આદી ને સિદ્ધ કરીને છે એની શરૂઆત કરવી હોય તો કોઈના માર્ગદર્શન હેઠળ શરુ કરવું એજ યોગ્ય છે.
મહાશિવરાત્રી ના દિવસે સવારે મંદીરે જઈ 108 બિલ્વપત્રી પર પીળા ચંદન થી ૐ લખી શિવલિંગ પર ચઢાવવાથી મહાદેવ ની કૃપા પ્રાપ્ત થાય છે અને ક્યારેય ધનની કમી રહેતી નથી
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
0 Comments