મહાશિવરાત્રીથી આ રાશિના જાતકો માટે શુભ દિવસોની શરૂઆત થશે!
મહાશિવરાત્રી એ ભગવાન શિવ અને માતા પાર્વતીની ઉપાસનાનો સૌથી મોટો તહેવાર છે. એવું માનવામાં આવે છે કે ભગવાન શંકર અને મા પાર્વતીના લગ્ન મહાશિવરાત્રીના જ દિવસે થયા હતા. મહાશિવરાત્રીના દિવસે ભક્તો મહાદેવના ઉપવાસ રાખે છે. ફાલ્ગુન મહિનાના કૃષ્ણ પક્ષની ચતુર્દશી તિથિએ મહાશિવરાત્રીનો તહેવાર ઉજવવામાં આવે છે. આ વખતે મહાશિવરાત્રી 8 માર્ચ એટલે કે શુક્રવારે ઉજવવામાં આવશે .
ફાગણ મહિનાની શિવરાત્રી મહાશિવરાત્રી તરીકે ઓળખાય છે. આ વખતે મહાશિવરાત્રી 8 માર્ચ, શુક્રવારના રોજ ઉજવવામાં આવશે. ચતુર્દશીના દિવસે મહાશિવરાત્રી ઉજવવામાં આવે છે. પૌરાણિક માન્યતાઓ અનુસાર ભગવાન શિવ અને માતા પાર્વતીના લગ્ન ફાલ્ગુન કૃષ્ણ ચતુર્દશીના રોજ થયા હતા. આ કારણથી મહાશિવરાત્રીને ખૂબ જ પવિત્ર તહેવાર માનવામાં આવે છે.
મહાશિવરાત્રી પર બની રહ્યો છે અદભુત સંયોગ,
300 વર્ષ બાદ આ વખતે મહાશિવરાત્રી પર સર્વાર્થ સિદ્ધિ યોગ, શિવયોગ, સિદ્ધયોગ અને શ્રવણ નક્ષત્રનો સંયોગ થવા જઈ રહ્યો છે, જે ખૂબ જ ખાસ છે. કેટલીક રાશિઓને મહાશિવરાત્રિ પર ઘણો લાભ મળી શકે છે.
મહાશિવરાત્રીથી આ રાશિના જાતકો માટે શુભ દિવસોની શરૂઆત થશે!
સિંહ, કુંભ, તુલા, વૃષભ
આ જાતકો માટે મહાશિવરાત્રી શુભ માનવામા આવે છે.
0 Comments