गणेश स्थापना की पूजाविधि
ॐ गं गणपतये नमः
સુખ અને સમૃદ્ધિની કામના કરવા માટે, ભગવાન ગણેશના મંત્ર 'ઓમ ગણ ગણપતયે નમઃ' અથવા 'વક્રતુંડ મહાકાય સૂર્યકોટી સમપ્રભ: નિર્વિઘ્નં કુરુમેદેવ સર્વકાર્યેષુ સર્વદા નો જ।પ ક્રરવો
ગણપતિ બાપ્પાને પ્રસન્ન કરવા માટે અથવા કોઈ વિશેષ કાર્યમાં સફળતા પ્રાપ્ત કરવા માટે ભગવાન ગણેશની પૂજા કરતી વખતે આ શક્તિશાળી મંત્રોનો અવશ્ય જાપ કરવો જોઇએ. આ મંત્રોના જાપ કરવાથી બધી ખરાબ બાબતો દૂર થવા લાગે છે. તેનાથી ઘરમાં સુખ, સમૃદ્ધિ, અને શાંતિ અને પણ આવે છે.
આવો , મંત્રનો જાપ કરીએ
ॐ एकदंताय विद्महे, वक्रतुंडाय धीमहि, तन्नो दंती प्रचोदयात।।
ॐ तत्पुरुषाय विद्महे वक्रतुण्डाय धीमहि तन्नो दन्तिः प्रचोदयात ।।
ॐ विघ्नेश्वराय वरदाय सुरप्रियाय लंबोदराय सकलाय जगद्धितायं।
नागाननाथ श्रुतियज्ञविभूषिताय गौरीसुताय गणनाथ नमो नमस्ते।।
ॐएकदंताय शुद्धाय सुमुखाय नमो नमः।
प्रपन्न जनपालाय प्रणतार्ति विनाशिने।।
ॐ श्रीं गं सौभ्याय गणपतये वर वरद सर्वजनं मे वशमानय स्वाहा।
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
0 Comments